કિડ્નીનો દુ:ખાવો

-નરભેશંકર રેવાશંકર જોષી
 

હું નરભેશંકર રેવાશંકર જોષી, હાલ ઉંમર વર્ષ :86; મારી બન્ને કિડ્નીમાં શરુઆતમાં દુ:ખાવો ઉપડેલ અને ધીમે ધીમે આ દુ:ખાવો અસહ્ય થઈને તેની અસર મારા પેશાબમાં  થયેલ. જેથી પેશાબ અટકી ગયેલ અને તેના કારણે મારા શરીરે સોજા આવેલ. ધીમે ધીમે સોજાઓ વધતાં મને ઊલટીઓ થતી હોય તેવું દરરોજ થતું. પરંતુ ત્યારબાદ લેબોરટરીમાં ટેસ્ટ કરાવતા મારી ક્રીએટીઈન 3:2 અને બ્લડ યુરીયા 92 થયેલ.

     તા. 29-10-98ના રોજ હું કિડ્ની હોસ્પિટલ, અમદાવાદમાં દાખલ થયેલ અને ત્યાંથી મારી જરુરી સારવાર શરુ થયેલ. મારી ઉંમરના કારણે મને ડાયાલીસીસ કરાવવાની ના પાડેલ. જેથી ત્યાં દાખલ થઈને મેં ડૉ. પ્રદિપભાઈ દોશી, હોમિયોપેથી કન્સલ્ટન્ટ કે જેઓ કિડ્નીના રોગોના નિષ્ણાંત છે તેઓનો સમ્પર્ક કરેલ અને તેઓએ આ દર્દમાં અપાતી તેઓની દવાઓ ચાલુ કરેલ.

     આ દવાઓ ધીમે ધીમે મારા રોગ સામે પ્રતિકારક બની ઉભી રહેલ અને મારુ બ્લડ યુરીયા અને ક્રીએટીઈન ઘટી ગયેલ અને સંપૂર્ણ દવાઓનો કોર્સ પૂરો કર્યા બાદ હું સંપૂર્ણ સ્વસ્થ થયેલ.
.
મારી સર્વેને વિનંતી છે કે, ડૉ. પ્રદિપ દોશી સાહેબની ટ્રીટ્મેન્ટથી મને જે રીતે સારુ થયેલ તેવી રીતે અન્ય દર્દીઓ પણ આ સારવાર લેશે તો જરુરથી આ દર્દ ઉપર કાબૂ મેળવી શકાશે.

Diseases discription Top Vedio
         

કિડ્નીનો દુ:ખાવો

-તલકસિંહ જીવાણી, સુરેન્દ્રનગર

 

      મારી તબિયત હવે બરોબર રહે છે. યુરીયા ક્રીએટીન 3.3 રહે છે. રેગ્યુલર દવા
ચાલુ છે તેથી બીજી કોઈ તકલીફ રહેતી નથી. લગભગ દોઢ વર્ષથી ક્રીએટીન 3 થી 5 વચ્ચે રહે છે. નોર્મલ લાઈફ જીવી શકાય છે. બ્લડપ્રેશર પણ એકદમ નોર્મલ રહે છે. કોઈ પણ જાતની ફરિયાદ રહેતી નથી. ડૉ. પ્રદિપ દોશીની દવાથી જ આ શક્ય બન્યું છે.

                                                  - તલકસિંહ જીવાણી, સુરેન્દ્રનગર

Diseases discription Top Vedio
         
 
     
     
     
     
 
 
 
 
     
     
 
 
એલર્જીક અસ્થમા
-શ્રીમતી ઈંન્દુમતી વી. "હર્ષ", અમદાવાદ

    મારી ઉંમર 57 વર્ષની છે. ઘણા વર્ષોથી ક્યારેક ક્યારેક સૂકી ઉધરસ થઈ જતી. દવા કરતાં ધીમે ધીમે રાહત થતી. છેલ્લા પાંચ વર્ષથી ખાંસીની માત્રા વધી હતી, સાથે અસ્થમાની અસર પણ હતી. ઋતુ બદલાય ત્યારે અવશ્ય શ્વાસદાયક ખાંસી થઈ જતી. છેલ્લા બે વર્ષમાં ખાંસીથી અવાજ પર અસર થઈ હતી. ડૉક્ટરની દવા કરતાં ધીમે ધીમે રાહત થતી પરંતુ ફરી પાછી એજ પરિસ્થિતિનું નિર્માણ થતું. વર્ષ પહેલાં જ્યારે ખાંસી થઈ ત્યારે ડૉ.સાહેબે કહ્યું કે આ એલર્જીક અસ્થમા અને ખાંસી છે. તમારે તેના માટેની મેડીસીન કાયમ રાખવી અને જ્યારે થાય ત્યારે એનો કોર્સ પૂરો કરવો. એ સમયે અવાજ બિલકુલ બંધ થઈ ગયો હતો.

     ત્યારપછી ;તા.12-9-2002 ના રોજ ડૉ.શ્રી પ્રદીપ્ભાઇ દોશીને સર્વ હકીકત જણાવી. તેમણે કહ્યું કે -" હું આપુ એ દવા લેવાની અને મારી સલાહ પ્રમાણે કરવાનું." તેમના કહેવા  પ્રમાણે નિયમિત છ માસ સુધી દવા લીધી. તેમની દવાથી માત્ર બે દિવસમાં જ ખાંસીમાં રાહત લાગી. અવાજ ધીમે ધીમે પાછો આવવા લાગ્યો. છ માસ પૂરા થયા પછી ડૉ. સાહેબે દવા લેવાની ના કહી. અત્યંત તકલીફવાળો માર્ચ-એપ્રિલ માસ પૂરો થયો.. શ્વાસ પણ થતો નથી. કામકાજ પણ સારી રીતે કરી શકું છું. ખરેખર, ડૉ. શ્રી પ્રદીપભાઇ દોશીની દવા અકસીર છે. તેમનું દર્દ અંગેનું નિદાન ચોક્કસ હોય છે.

Diseases discription Top Vedio
         

એલર્જીક અસ્થમા

-રચના એચ. ત્રિવેદી

 

 મારું નામ રચના ત્રિવેદી છે. હું જે વિસ્તારમાં સર્વિસ માટે જાઉં   છું.તે ખૂબ જ પોલ્યુટેડ એરિયા છે. સમય જતાં ખૂબ જ પોલ્યુશનથી  મને એલર્જીક અસ્થમાની બીમારી લાગુ પડેલ. અવારનવાર અલગ-અલગ ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવી, પરંતુ દરેક સમયે દવા ચાલુ હોય ત્યાં સુધી સારું લાગે, દવા બંધ કરી દઉં એટલે ફરી એજ તક્લીફ શરુ થઈ જાય, સ્પ્રે તથા અગરબત્તીની સુગંધથી પણ મને ભયંકર ખાંસી ઉપડતી તેથી તેનો ઉપયોગ મેં સદંતર બંધ કરી દીધેલો. શ્રી દોશી સાહેબની સારવાર લેવા માટે જ્યારે હું તેઓની હોસ્પિટલમાં આવી ત્યારે પણ મનથી આ એક છેલ્લો જ પ્રયત્ન છે તેવું વિચારીને આવી હતી, કારણ કે જેમની સારવાર લીધેલ તે    ડૉક્ટરોએ જ કહ્યું હતું કે એલર્જીક અસ્થમાનો કોઇ ઈલાજ જ નથી, આજ સુધી કોઈ મેડિસિન શોધાઈ નથી, તેથી લગભગ મેં આશા છોડી જ દીધી હતી, પરંતુ ફક્ત એક જ મહિનામાં  મને 80 % જેટલો ફરક પડી ગયો છે અને હું ખૂબ જ ખુશ છું કારણ કે આ બીમારીને લીધે અમૂક ફંકશનમાં જવાનું હું ટાળતી હતી, આજે હું બિલકૂલ નિશ્ચિંત થઈને દરેક ફંકશન એટેન્ડ કરું છું.

ખરેખર દોશી સાહેબ આ શહેરમાં આટલા સમયથી સેવા આપે છે તેની મને જાણ જ ન્હોતી, નહીં તો મેં આટલો સમય અલગ-અલગ ટ્રીટમેન્ટમાં વેડફી નાંખ્યો ન  હોત. ખેર, આજે આટલા બધા જ્ઞાની ડૉક્ટરના જ્ઞાનનો અનુભવ કરવો જ રહ્યો, તો જ આપણે રોગમુક્ત જીવન જીવી શકીશુ.
છેલ્લે ડૉક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર.

Diseases discription Top Vedio
         
I’m cured from Asthama
Jayesh J. Pathak, 26-9-97
  Before 5-6 yrs. Breathing problem started which worsened in Winter & Monsoon. At that time I was taking Allopathy medicines. Breathing problem aggravated at night. Breathing problem subsided with medicines, but it was not cured permanently. I took treatment for 2 yrs. Then for next 2 yrs. also I took allopathy medicines regularly. Irritation on back started & I was’t cured, so I stopped it.
Then I consulted Dr.Pradip Doshi. With his treatment I am completely cured within 1 year. Now I can eat everything. Inspite of Allopathy medicines, I had breathing problem in winter & monsoon, but with Dr.Pradipbhai’s medicines, I had no problem in Winter & Monsoon. There is no side-effect of Dr.Doshi Saheb’s treatment. Medicines starts its effect from the beginning . You can also be cured, provided you take the medicines reglularly & follow his instructions religiously.
Diseases discription Top Vedio
         
I’am cured from Bronchial Asthama
Atul C. Rawal, 25-4-2001
Hon’ble Dr. Pradipbhai, Namaskar! Your articles were published every Wednesday In ‘ Gujarat Samachar’ about Homoeopathy, so I was acquainted, but I had never taken Homoeopathy medicines and to be honest I did not had much faith in it. But when I saw the results of your 20 day’s treatment in my friend Kirtibhai Parikh’s son Hardik for ‘Brain Tumor’, it inspried me to come to you First time when I came to you on 11 November, 2000 I had following problems:
1) Since 18 years Bronchial Asthama
2) Since 2 years Gall Bladder Stone
3) Since 2 years Hiatus Hernia
After listening my complaints carefully for 20 minutes, you said everything will be cured, but the treatment will be for longer period. When I started your treatment, I was taking following Allopathic medicines
1) Theoasthalin Tablet- when breathing problem is not much
2) Theoday Tablet- when acute breathing problem.
Diseases discription Top Vedio
         
My Asthama is cured
Vilasben Shanabhai Shah
  My name is Vilasben . Since approx 15 yrs. I was suffering from Asthama. Many doctors were consulted, but there was no relief. I was feeling as if I will die in a minute. I came to know about Pradipbhai through Gujarat Samachar & I thought of consulting him. I took Ayurvedic treatment, Allopathy treatment but all in vain. Finally I came to Pradipbhai. He consoled me much & said that I will definetely be cured. I started his treatment with full faith & within four months I was much relieved. Now I eat everything. I can eat banana, curd, buttermilk , ghee in any season, but it doesn’t harm me. I am completely healthy. I am 85 yrs. old now. I do not take any medicines now, not even general tonic & can go out anywhere easily. I send many patients to Pradipbhai and they all are also cured. I tell everyone that if you wish to get good treatment , then Pradipbhai is the best doctor. I am thankful to Dr.Pradipbhai.
Diseases discription Top Vedio
         
My Son is cured from Bone-marrow Failure
Umaben
  My name is Umaben . Before 4-5 Yrs., my Son Chintan who was 22 yrs.old, Suddenly got pale. So, I took him to my known M.D. doctor. He advised me for X-ray, Blood test, Cardiogram, etc. All tests were done & it was found that blood count was only 4% . So he was hospitalised immediately at Jubille Hospital where 4 bottles of blood were transfused. Medicines & Injections were also given. He was releived from Hospital when his Blood Count came to 10 %, with the instruction of checking blood every week, taking medicines regularly & eating nutritious food. Inspite of all these, after 1 .5 month approximately, his Blood Count came down to 5 %. So the Doctor who was treating him advised some more tests & Bone- marrow was given for test, the report of wich was Bone-marrow failure. So he referred our case to Surgeon. He advised for Bone-marrow transplant & said that 5 lakhs rupees will be charged for Operation & 5 lakhs rupees for medicines. I was tatally helpless, as doctor said that my son will survive for 1 week only. Our financial condition is not good. We work hard day & night to get our daily bread & butter. Previously my younger son also had Jaundice & due to frequent attacks of Jaundice, one day all of a sudden he lost his vision in one eye. So I hospitalised him for 17 days at Civil Hospital, but he had no improvement & doctors said that he will never get his vision back. I was severely depressed, because my one son lost his vision & second had no hopes of life. One day my brother read an article of Dr. Pradipbhai Doshi regarding Optic Never Atropy in newspaper. He informed me about it. I got his number from the Press & then consulted him for my younger son. I started my son’s treatment for Eyes. During this period, my elder son got Bone- marrow Failure. I had no money for Surgery or costly medicines. One day I talked with Dr. Pradipbhai about my elder son’s problem & showed him all the reports . He gave me courage & started medicines of both my sons at very concessional rates. Within 6 months, blood formation started, which specialists have guarantedly said that he won’t have more than 1% blood till he lives. I reglularly gave him medicines, Jwara Ras & nutritious food & my son’s body started forming new blood. Now he is living his normal life without medicines. With his excellency & interest in curing patient,Dr.Doshi gave my Son a new life. My younger son also got vision. He is able to study well & appeared in Exams very confidently. I am really greatful to Dr.Doshi Saheb without whom my son would have not survived. My children & I will never forget his Kindness & Concern shown to us. My Blessings are always with him.
Diseases discription Top Vedio
         
 
 
Allergy
Miloni Shah
My name is Miloni Shah. I am 8 years old. In April 2002 I got skin allergy. I had lots of itching. I had to take Ginset daily. Then we started allopathic treatment. After 2 months, I was much improved. But coughing started. Every night I had to take Ginset. In December 2002, we started Dr.Pradipbhai’s treatment. After 10 days I was feeling better. After 2 months I was cured completely. Now I can eat everything & study properly.
Diseases discription Top Vedio
         
 
 
Psoriasis
K.N.Mehta
My name is K.N.Mehta. In 1993-94, I got psoriasis below the knee & lower part of leg. I was staying at Visnagar then. Even though my father is an Allopathic doctor, I took Homoeopathy medicines over there, as Allopath doesn’t works in this disease. But I had no much recovery. Due to my transfer I came to Ahmedabad in 1996. Once I read an article of Dr.Pradipbhai Doshi in Gujarat Samachar & I decided to consult him. I met him. I had trust in Homoeopathy since beginning & I started taking his treatment. I took it for 1 year as per his advice & I was cured completely. Previously I had bleeding & got spots on the body due to it, that were also gone completely. For 3 years I had none of these problems. But I took Allopathic medicines for breathing problem & due to that some spots
Started forming below the knee. So I immediately started his medicines & within few days I was completely cured. To-day, since 3-4 years, I don’t have any spots of it in my leg & everything is cured completely.
Diseases discription Top Vedio
         
 
I am cured from Psoriasis, Skin Disorder
Ramilaben Rawal, 7-5-2001
My name is Ramilaben Rawal. I’m 47 yrs. old. I have three children. I stay in joint family. My first delivery was in 1974 which was a Caesarian. After that I got Skin reaction. I took treatment of welknown Skin Specialist for 6 months. I got relief for 2 yrs. But, again skin reaction occurred. Again I took treatment from the same Skin Specialist. I got somewhat relief. During this period, in ‘76 my 2’nd caesarian was done & skin problem recurred. I felt releived for 1 yr. with treatment. Again in’83 my’3rd Caesarian was done & again I had skin problem. This time I took treatment from another Skin Specialist for 1 year., but I was not cured. So, I again consulted my previous Doctor. He said that no medicines works on you. So you better go to the Doctor I suggest. He gave me the address of Dr. Pradip A. Doshi who is a wellnown Homoeopath, Acupuncturist, Naturotherapist. ( We are not mentioning the name of the Skin Specialist to mainatain his respect. Patient has mentioned it.) With his advice, I consulted Dr. Pradip Doshi. I informed him about all my complaints. I had Thyroid problem in ’86 & Diabetes in ’01. I was quite depressed due to my illness & had lost all hopes. After listening me, Dr. Saheb assured me to cure me. He said that your problem is chronic, so it will take time to get cured, so have patience. I started his treatment. He had given me 1 yr. time, but within 2 months I got relief. I also got relief in Backache with his medicines. To- day, I am completely cured. One thing more, my son had problem of Piles. He had bleeding in stool for 6 months continously, Inspite of taking medicines. I talked about this problem with Dr.Doshi & he gave me medicines. My son was completely cured within 15 days. I am really grateful to Dr.Pradip Doshi for curing me & my son. He cured my problems which Specialists failed to cure. I wish he treats all patients & cure them & get their blessings. My blessings are always with him. For me, he is more than God.
Diseases discription Top Vedio
         
 
Chronic Skin disease, Piles, Psychological problems, etc. got cured
Rajesh kumar, 29-9-2004
I,Rajesh, had phychological problem in 82 & was taking Dr. Desai’s treatment. I got skin allergy due to reaction of ‘Glutomalt’ named allopathy medicine. I never had such allergy before. I took skin specialist’s, gold-medalists’ medicines since ’82 to’98, among them was a welknown skin specialist from V.S. Hospital & Naranpura, but my skin disease did not got cured. I got relief in Piles with medicines & following the instructions. But, finally in lots of problems & pains, I consylted you Dr.Pradip Doshi Saheb on 4-4-02 Thursday & with your medicines I am much better. When Dr.Sahebshree said that 20 yr.old skin problem will be cured 110%, then I felt that I got blessings of God through Dr.Doshi Saheb’s words & I was so pleased. At present my weakness, skin problem, mental fatigue,etc. is almost cured, for which I am thankful to Dr. Doshi Saheb.
Diseases discription Top Vedio
         
 
 
Myasthenia Gravis
Mrudula Shantibhai Sanghvi
I am Mrudula Shantibhai Sanghvi. Suddenly my health started worsening. I cant swallow food, throat got dry, tasteless feeling, ulcers on lips, problem in speaking, cracks on tongue, ulcers on lips. Gradually my Appetite got very low & within 3 months my weight decreased to 45 kgs. from 75 kgs.
We consulted & took treatment for 8 months from different welknown Neuro-surgeons, Physicians, Gastro-entrologists of Ahmedabad, but no recovery. Inspite of improving, my health worsened more. Due to severe weakness, I was almost Bed-ridden. I was depressed.I had continuous irrelevant thoughts & anxiety.
During this period, our relative Kantibhai Ajmera compelled us to consult Dr.Pradipbhai who was his friend. We were also known of Dr.Pradip Doshi as we were reading his Articles in newspapers. We consulted him. He listened all my complaints very carefully & saw all my reports. He told me that you will be completely cured. These words gave me lots of hope. To my great surprise, within 15 days of treatment, I started improving.
My Appetite improved & gradually my Weight increased. All my physical & psychological problems were cured. My anxiety was gone. I found new strength & stamina of life in me. Before starting Dr.Doshi”s treatment, my complaints were not diagnosed properly, so I had doubts of having Cancer, but by Dr.Pradipbhai”s treatment, within six months I was completely cured.
After 3 years I had problem of “Dropping Eyes”, alongwith it I had severe headache. We consulted Eye Specialist. He diagnosed it as “Myasthenia Gravis” & said that the treatment of this disease is available abroad. Great actor Amitabh Bachhan also had same problem & he was also cured there. But I did not want to go abroad for the treatment. So I again consulted Dr.Pradeepbhai Doshi & with his treatment I recovered completely from this disease.
With your “Confistrenth Drops”, I got lots of benefits. I wish other patients also get cure with your valuable treatment. My disease was considered “incurable”, but with Dr.Pradipbhai’s deep interest in patient & caring treatment, to-day I am completely cured. With my experience, I would like to enlighten people that Depression is also curable & every disease is curable, complete your treatment with full faith & patience.
Diseases discription Top Vedio
         
 
પ્રોસ્ટેટ્ની તકલીફ વગર ઓપ્રેશન એ મટી ગઈ
-જે. વિ. અંજારીઆ, અમદાવાદ

    મને 2002ના વર્ષમાં પેશાબની તકલીફ શરૂ થયેલી. મુખ્ય તકલીફ પેશાબ અટકી અટકીને ઉતરે. ક્યારેક ઘણી વાર લાગે, સરખો ઉતરે નહિ વગેરે લાગતી હતી. ત્રણ-ચાર મહિના પછી મારા ફેમિલી ડૉક્ટરને બતાવ્યું. તેમણે જણાવ્યું કે મને પ્રોસ્ટેટની તકલીફ જણાય છે જેને માટે ઓપરેશન કરાવવું જોઈએ.     આ દરમ્યાન, મારા સ્નેહીઓ સાથેની વાતચીતમાંથી જાણ્યું કે હોમિયોપથીની સારવારથી મટી શકે છે.

     મેં ડૉ.પ્રદીપ્ભાઈ દોશી વિષે ક્યાંક વાંચેલું તે યાદ આવ્યું. તેથી તેમને કંન્સલ્ટ કરી, તેમની સલાહ   અને ટ્રીટમેન્ટ લેવાનું નક્કી ક્ર્યું. તેઓશ્રીને હું તા.14-11-2001 ના રોજ મલ્યો. તે સમયે મને ઉપરોક્ત તકલીફ લગભગ આઠ-દસ મહિનાથી હતી. ડૉ.દોશી સાહેબે મને ધ્યાનથી સાંભળ્યો, જરૂરી પ્રશ્નો પૂછ્યાં. પછી મને જણાવ્યું કે " તમને દવાથી (હોમિયોપથી) પ્રોસ્ટેટ્ની તકલીફ મટી જશે. ઓપરેશન નહિ કરાવવું પડે. " મને આ સાંભળી માનસિક રીતે ખૂબ રાહત થઈ. પછી તેમણે મને (1) સોનોગ્રફ્ અને (2) પેશાબ્ની તપસ કરાવવા સૂચના આપી. તે પ્રમાણે કર્યું. તેના રિપોર્ટ પણ ડૉ.સાહેબે જોયા. કાંઈ કોમ્પ્લીકશને જેવું ન્હોતું કે ઇંફેકશન ન્હોતું, એવું હું સમજ્યો હતો.

     આમ, તા.14-11-2002 થી ડૉ. દોશી સાહેબની ટ્રીટ્મેન્ટ શરૂ થઈ. પછી ધીરે ધીરે મને રાહત જણાવા લાગી. લગભગ દસ અગિયાર અઠવાડિયાં સુધી દવા (treatment) લીધી અને રાહત થઈ ગઈ. સારવારમાં વનસ્પતિનો અર્ક આપ્યો.

     મારી પાસે resources.નથી. પરંતુ હું ઇચ્છું છું કે આવી સરસ-સરળ-સાદી અને સચોટ રીતે અસરકારક
ચિકિત્સા પધ્ધતિનો પ્રચાર થવો જોઇએ. અતિશય ખર્ચાળ, આડ અસરવાળી એલોપથી ક્યાં, અને તદ્દન
નિર્દોષ, સસ્તી છતાં એક્દમ અસ્રર્કરક હોમિયોપથી ક્યાં ?

     ડૉ. દોશી સાહેબનું વ્યક્તિત્વ જ દર્દીમાં વિશ્વાસ જન્માવે તેવું છે તેવું મને તો ખરેખર લાગ્યું છે. હું તેમનો ખૂબ આભાર માનું છું; અને તેઓ ખૂબ પ્રગતિ કરે અને હોમિયોપથી તથા દર્દીઓની સેવા
કરવામાં ઉત્ક્રુષ્ટ યોગદાન તેમનું મળે એવી મારી અંતરની શુભેચ્છા પાઠવું છું.

Diseases discription Top Vedio
         
 
Mouth Ulcer
Rajendra Adhyaru
My name is Rajendra Adhyaru. I had ulcer in my mouth & Surgery was done. 2 months after that I had tumor in my throat which also was operated. After that I was advised to take rays, but instead of it I preferred Aurvedic medicines & I had one pamphlet of Dr.Pradip Doshi and through it I consulted him. I take his medicines since last 2-2.1/2 Months & I am feeling much better now.
Diseases discription Top Vedio
         
 
 
My Ulcerative Colitis is cured
Shashikant Parmar, 25-2-2000
  My name is Shashikant. My age is 32 yrs. Before 3 yrs. approx. I had Ulcer problem & had much bleeding in stool. I came to know about Dr.Pradip Doshi through Dr. Manoj Goda & came here for treatment. I am totally relieved with Pradip Doshi’s treatment. And within 2 .5 yrs. approximately, I have no any kind of problem & his medicines are completely side- effect free & now I am completely cured.
Diseases discription Top Vedio
         
 
 
Epilepsy
Sunil Shah

My name is Sunil Shah. I had a problem of epilepsy from last 15 to 17 years. Before I do not know about epilepsy. But in 1993, I had many problems from this disease. From 1993 to 1997, I had not taken any medicine. But in 1997, I had also a same problem. Round about 15/3/2003, I had pain in my leg and hand. So my brother-in-law Mr. Jayesh Sheth had advised me to consult Dr. Pradip Doshi. I am taking medicines from Pradip Doshi. Now I am feeling well.

Diseases discription Top Vedio
         
Recovery from Epilepsy & Cerebral palsey ( Paralysis due to Brain injury during birth)
Padmaben R.Shah
  My son Sachin had convulsions after birth . Due to it, his nerves of hands & feet got stretched due to which he become disabled. We consulted many Orthopaedic doctors & also took treatment. We also consulted many doctors for Epilepsy, but there was no result. We had read Dr. Pradipbhais articles in Gujarat Samachar. We wished to consult him, but we thought that his fees must be high. But finally we consulted him. We told him our economical status & he treated my son without charging anything. In the beginning, Sachin had 5-7 convulsions a day , but after Dr.Pradipbhai’s treatment, he had convulsion once in 15-20 days & that too for 1-2 mins. Now he can do his work on his own. His memory, mental development is also very good now.
Diseases discription Top Vedio
         
Confidence, Concentration, Memory increased
Swapnil Parekh

My name is Swapnil Parekh. I read in local newspaper about Dr.Pradip Doshi’s Riddhi Yog & I joined the course which was for 10 days. During these days, I got lots of benefits. My thinking capacity, decision making & confidence increased. I get deep sound sleep at night. I can study more in less hours. My mind has become peaceful, steady & strong. By attending this ‘Shibir’ I feel happy & I am very thankful to Dr.Pradip A. Doshi.

Concentration, Confidence, Memory increased
Vikas S. Prajapa
My name is Vikas S. Prajapati. I am a student. In local newspaper I read about Dr.Pradip Doshi’s Riddhi Dhyan-Yog & I joined it. This ‘Shibir’ is for 5+5=10 days. After finishing these 10 days, to-day I feel quite different. After joining this ‘Shibir’, my decision-making power, understanding, concentration, memory is increased tremendously. I can remember more studying for less hours. To achieve this ‘Sidhhi’, I am very much thankful to Dr.Pradip Doshi.
Diseases discription Top Vedio
         
 
 
Backache
Sharif Kanuga
My name is Sharif Kanuga. I was suffering from Backache since 7 years. Doctors had advised me to undergo Surgery. I was ready for it, but in between I read Dr.Pradip Doshi’s article in Gujarat Samachar & I consulted him. With his medicines I can walk, go out easily, can lift weight. With his treatment he made me walk again.
Diseases discription Top Vedio
         
 
 
Rebirth from Death-bed
Ratilal Ambalal Sheth
My name is Ratilal Ambalal Sheth. I am the convener of laughing club & a social worker at Vadodara. Due to regular exercises, my health was good. But all of a sudden, due to drinking water or eating something from outside, I got ill. In the beginning, symptoms of Jaundice were found so I was hospitalized in Physician’s Hospital. I had other problems like ulcers in stomach, severe acidity along with Jaundice. After undergoing Kidney Sonography, endoscopies, CT Scan etc. it was known that there was swelling in part of stomach of small intestine. Due to this disease I had nausea-vomiting, thick sputum, loss of Appetite, weakness. At last, my son Jayesh who stays at Ahmedabad, brought me to Dr.Pradip A. Doshi. With his Homoeopathy treatment & Dhyan, I got relief. The food intake which was completely stopped started. With Allopathic medicines I got no recovery and was much harassed. When I had lost all hopes of life, your treatment cured me completely & to-day at the age of 77 years I have no problem.
Diseases discription Top Vedio
         
 
I could breath again
Chirag Patel
God has always balanced his children irrespective of caste& creed.He has always appreciated the efforts and inputs by them. The prayers are never unanswered only sometimes the answer is no. Its human nature to challenge for better comfort. I also had this opportunity. My self Chirag Patel born (Feb.87) lactose intolerant had a very trouble some period & in childhood Cough, Bronchitis, Cold & Viral infections were recurring problems. My parents were very prompt for availing the treatment. Ample doses of allopathy would equate my food intake. Additionally I was not allowed to consume lot of variety of food like sweet meais, cold drinks, milk, lentils ,fresh uncooked fruits,etc.This all left me always frustrated in 1991-92, I had my first attack of wheezing when I returned back after watching circus. Immediately allopathing treatment has given, but gradually my parents opted for homeopathic & Ayurvedic medicines. But the breathlessness attack frequently occured, and each time I was advised with some or other ban on food.It was getting difficult to attend school which I has always loved to go. In year ‘97 I was admitted to school in Ooty away from home. There the health was little better,but very difficult evev with school authories to cope up with my illness. By now I was labelled acute asthamatic student Seeing other student play outside, I would burn with envy and frustate my self for my bake existence. still on Homeopathy medication thetiming for doses were very irritating to maintain & so was the limmitation for food. In 2002 my mother read about Dr. Doshi & his treatement for asthma. Immediately,we consulted him and started his treatment. Soon after my health started gething better,there came a day when I felt I had strated breathing first time. Graduaally I was miracously well, thro’a year and today practically I am moving arround without any medicine.
Diseases discription Top Vedio
         
 
Headache
Ramaben
My name is Ramaben. My daughter is suffering from headache from many years. I had taken medicines from many doctors. But there was no change. During this, I came to know about Dr. Prapbhai Doshi who is a well-known homeopathic doctor. I had no faith in homeopathic and I thought about another expense. In spite of this I come to him. Now her pain is gone. From sometimes I had a same problem. So I also consult Dr. Pradip Doshi.
 
 
Diseases discription Top Vedio
         
 
 
My Chronic Headache is cured
Smt.R.N.vachhani, 11-8-03
My name is Smt. R.N.Vachhani. I had severe headache since last 20 years & continues vomiting since 10 years. For 3-3 days continously I was having severe headache & I also had problem of Menstruation. I got good recovery within very short period by Dr.Pradip Doshi Saheb’s treatment. He is a very good & humane doctor- this is my personal clear opinion. I have spend approximately 30 to 40 thousand rupees on Allopathy medicines, but still I never had such relief or recovery. To-day I’m completely cured by Dr.Doshi;s medicines. Taking medicines is also very easy. It is easy to carry even when we go out of station.
Diseases discription Top Vedio
         
 
 
I’m cured from Rheumatoid Arthritis
Vinayak Dave, 11-8-03
I am Vinayak Dave. I had Rheumatoid Arthritis since October,’99. Left Knee joint, joints of both hands’ fingers, wrist joint, shoulder joint etc. were affected due to it. Because of it, I had problem in walking, sitting, standing, writing & doing any work with hands & I was affected mentally too. For this problems, I had taken Allopathy, Ayurvedic, Physiotherapy treatment previously, but was not much releived. For time being I got relief, but then again ‘as it is’. My brother- in- law Shri Atulbhai C. Dave (Reserve Bank of India) was taking your treatment for Asthama & according to his suggestion, opinion & the result he got, I started taking your treatment since 01-02-01. To-day I’m completely cured. I can walk properly, write properly, can do all my work & even ride a vehicle ( Luna). I have much recovery with your treatment & wish other patients also get benefit of your treatment. You have treated me giving personal care & attention & for that I thank you from the bottom of my heart.
Diseases discription Top Vedio
         
 
 
I am cured from Rheumatoid Arthritis
Ramilaben, 29-10-2002
I Ramilaben, staying at Gandhinagar, is working as a teacher. Before 1 .5 -2 years approx. I had problem of Rheumatoid Arthritis. The attack was more severe, so I was bed- ridden for many months & I was unable to do any work. I had stiffness of muscles & joints. I was unable to walk in home also. I had taken leave for 8 months from school due to this problem. I took Ayurvedic treatment for 6 months, but there was no relief. During this period we read an article of Dr.Pradip Doshi in Gujarat Samachar in Wednesday’s edition & we decided to take his treatment. I have 80% relief with his medicines & exercises which he suggested to do. Before his treatment, I had oedema on feet & hands which are now cured completely. Pain is also very less. I can do my work, can stretch my hands upwards which I was unable to do previously. I can come from Gandhinagar to Ahmedabad by bus. Now I am confident that I will be cured completely. I had already left hopes that I will be ever able to get up from bed, but due to Dr.Pradip Doshi’s medicines, I got new life.
Diseases discription Top Vedio
         
 
 
Got relief form Liver problem
Mukesh Panchal, 6-2-2003
I got severe pain on right side in liver since 31-5-89. I took treatment from welknown doctors & also from Hinduja Hospital, X-ray, sonography were done & medicines given accordingly, but there was no recovery. Finally on 22-8-2000 I started Dr.Pradipbhai’s treatment. Within 6 months my liver pain was cured completely.
Diseases discription Top Vedio
         
 
 
Gas-Acidity cured
H.C.Sardar
I feel very happy to say that Dr.Pradip Doshi has treated me for my Gas-Acidity & GERD problem. So, I almost got rid of all my problems. For this I would like to draw attention at two points. (1) Dr. Doshi’s full confidence to cure the patient . (2) Dr. Doshi’s ability to diagnose perfectly & give proper medicines. I wish Dr. Pradip Doshi & his unit best wishes for their success. Note: My wife & 2 daughters also take treatment from Dr. Pradip Doshi & I am sure they will also get cured with this treatment.
Diseases discription Top Vedio
         
 
I’am cured from Post-operative Acidity
Laxmanbhai Thadesar, 18-9-2001
I, Laxmanbhai, had Severe Acidity & Vomiting after the operation of gallbladder. Due to that I had swelling in Stomach & Duodenum. Moreover I had Cervical Spondylosis. I took Orthopaedic Doctor’s treatment for 3 months, but no relief. Inspite, Acidity & Abdominal pain increased due to medicines. I had lost my Confidence, got depressed due to my long illness & tension. With all my above problems I met Dr.Pradipbhai Doshi & I was cured just like ‘Midas Touch’ ! I feel as if Dr. Saheb has brought me out of Depression by holding my hands. My self-confidence & courage increased, my willingness of living life created. This all happened only due to Dr.Pradipbhai Saheb’s treatment. Now I can take food properly , sleep soundly, can do all my routin work of business & family regularly. Now I’m living stable, regular life.
Diseases discription Top Vedio
         
 
Brief deatails of allergic cold I have been suffering from:
Priti S.Nair, 12-6-2002
I have been suffering from cold (allergic cold), coupled with running nose, clogged nostrils, and sometimes consequent fever and headache, say, for the last five years or so, i.e. from 1997. I am affected with this kind of illness only during winter, and sometimes, in the beginning of summer also, particularly when the dust starts raising in the atmosphere. Initially I have been taking allopathic treatment from our family doctor. He used to prescribe antibiotic medicines, and initially, it gave some relief after taking the medicines sometimes dry, and sometimes with a lot of phlegm (sputum). In the earlier two-three years, I used to get some relief after taking the antibiotic medicines, and medicines for cold and cough. The medicines I used to take are allergycin, lemolate, arinac, D’cold tablets, tetracycline, benadryl cough syrup, etc., to name a few. But gradually I found that these medicines were not producing necessary results, and the illness was prolonging for the more number of days. In fact, for the last one year or so, even after taking different allopathic medicines for more nomber of days, say, one month or so, I was not getting any relief and I used to suffer a lot. Even the blood tests etc., conducted could not diagnose the exact reasons for this prolonged allergic cold. Therefore, on the advice of some of my friends, I decided to go for homoeopathic treatment, i.e. in early March 2002. Accordingly I consulted Dr.Pradip Doshi, Homeopathic consultant Doctor, who readily gave me an assurance that I will be completely cured of the disease. I have been taking the medicines prescribed by him for the last four months or so, and I’m happy to mention that I am completely cured of the disease. Thanks to Dr.Pradeep Doshi and his medical staff. Even now I am continuing with his treatment.
Diseases discription Top Vedio
         
 
 
My daugther is cured from Focal Convulsion
Jaishree B. Shah, 11-8-03
  Saheb Shri Doshi Saheb, With great joy I would like to inform you that with your medicines my daughter Bhakti’s all problems are solved. Before 2 yrs. my daughter got head injury, due to that, often she got vertigo & fall down. That time she was also getting unconscious. So I consulted Neurophysician of V.S. Hospital & started his treatment. We took his treatment for 2 months regluary, but her problem was not cured nor she got any relief. I was regularly reading ‘ Bullet’ column of Dr.Doshi in Gujarat Samachar, So I thought of starting his treatment. I’m taking my daughter’s medicines from Dr.Doshi Saheb reglularly since 2 years. I give her medicines according to his advise. I have great pleasure in saying that my daughter had no single attack of vertigo or unconsciousness after starting Doshi Saheb’s treatment & Allopathy medicines were gradually stopped. Within few days there will be no need of any medicines for my daughter. For this. I & my family is grateful to Doshi Saheb. I wish more & more people get benefit of your valuable services & treatment.
Diseases discription Top Vedio
         
 
 
I am cured from Irritable Bowel Syndrome
Chintan Mehta
I am Chintan Mehta. I had abdominal problem since last 3-4 years. I had frequent Diarrhoea. Doctors diagnosed my problem as ‘ Irritable Bowel Syndrome’ (IBS). After pasing stool for 4-5 times a day, I felt much weakness. Inspite of continuous treatment, I had no recovery. And due to this problem of mine, I used to stay psychologically disturbed. On 17-03-2003 I came to Dr. Pradip A. Doshi & started his treatment. To my asstonishment, within 1 week I got relief & to-day I am completely healthy. I have no problem at all. My Depression is also gone.
Diseases discription Top Vedio
         

છાતીના પાછળના ભાગમાં દુ:ખાવો

-એમ.એ. શેખ, અમદાવાદ
 

        હું અમદાવાદનો રહીશ છું અને નિવ્રુત્ત સરકારી કર્મચારી છું. મારા ડાબી છાતીના પાછળના ભાગમાં દુ:ખાવો થતો હોવાના લીધે મેં જે કંઇ સારવાર કરાવી તેની પ્રથમથી એટલે કે તા. 19-5-2001 થી હાલની તારીખ સુધીની હકીકત નીચે મુજબ છે :-  મારા ડાબા  ભાગમાં છાતીના પાછળ આખી પાંસળીમાં અવારનવાર દુ:ખાવો થતો રહેતો હતો. જેથી મેં મારા ફેમિલી ડૉક્ટર શ્રી નવીન એન. વૈદ્ય પાસે તા. 21-2-2001ના રોજ એક રિપોર્ટના રૂપમાં ટ્રીટ્મેંન્ટ કરાવવા માટે ચિઠ્ઠી લખાવી હું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગયો. ત્યાં એક્સ-રે, બ્લડ, પેશાબ, હાર્ટનો ટેસ્ટ(ઇ.સી.જી.) વગેરે લેવામાં આવ્યા. છેલ્લે કોઈ દર્દની હકીકત માલુમ ન પડતા સિટી સ્કેન લેવાનું નક્કી થતાં મને તા.17-5-2001 ના રોજ સિવિલ હોસ્પિટલમાં
ઇંન્ડોર દર્દી તરીકે દાખલ કરવામાં આવ્યો. તા.19-5-2001ના રોજ મારો સિટી સ્કેન લેવામાં આવ્યો અને મને તેજ તારીખે સાંજના એટલે કે તા. 19-5-2001ના રોજ સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને સિટી સ્કેન રિપોર્ટ મુજબ મને ડાબી બાજુ ગાંઠો હોવાથી કેન્સર ઓપીડીમાં બતાવવાની સલાહ આપી તે મુજબ હું તા.24-5-2001ના રોજ ધી કેન્સર એન્ડ રિસર્ચ ઇંન્સ્ટિટુટ્ના દવાખાનામાં બતાવવામાં આવતાં મારો બ્લડ, છાતીનો એક્સ-રે લેવામાં આવ્યા તથા સિટી સ્કેન રિપોર્ટ  પણ રજુ કરતાં, ત્યાંના તે વખતના ફરજ પરના ડૉક્ટર શ્રી વસાણી સાહેબના જણાવ્યા મુજબ ગળાની બાયોપ્સી તથા છાતીમાંથી પાણી કાઢવામાં આવ્યા બાદ દવા શરૂ કરવામા આવશે ત્યાં સુધી કોઇ દવા લખી આપવામાં આવશે નહિ. જેથી આ બે બાબત મને મારા માટે જોખમકારક જણાતા અને મને ઉચિત ન જણાતા આ વાત મેં મારા સગા કાકા સ્વ. જી.આર.શેખ (એડવોકેટ)ને કરતાં
તેઓશ્રીએ મને માન. ડૉ. પ્રદીપ દોશી સાહેબ, હોમિયોપથિસ્ટને ફોન કરી તારીખ અને સમય લઈ તેમના યુનિવર્સિટી ખાતેના દવાખાને તા. 4-6-2001 ના રોજ ગયા. અને ડૉ.પ્રદીપ દોશી સાહેબને કેંન્સર હોસ્પિટલના તથા સિવિલના રિપોર્ટ વંચાવ્યા. તે વખતે દોશી સાહેબે તો કેન્સર હોસ્પિટલના ડૉક્ટરની સૂચના મુજબ બાયોપ્સી તથા છાતીમાંથી પાણી કઢાવી લેવાનું સલાહભરેલું હોવાનું જણાવ્યું જેથી નિદાન થઈ શકે તેમ જણાવ્યું પરંતુ તે વખતે મેં ડૉ.પ્રદીપ દોશી સાહેબને કહ્યું કે સાહેબ આ બધું કરવું નથી એટલે તો આપ સાહેબ પાસે સારવાર માટે આવ્યા છીએ. આપ દવા લખી આપો એમ વિનંતી કરીને કહેતાં ડૉ.દોશી સાહેબે મારી દવા લખી આપી અને ખાવા-પીવામાં ચરી પાળવાનું કહ્યું. તેમજ લીલા શાકભાજી, શ્રીફળનું સવાર-સાંજ પાણી તેમજ કોથમીર, ફુદીનો, તુલસી, પાલકની ભાજીના સવાર-સાંજ રસ પીવાની સલાહ આપી. તેમજ નોન-વેજ સંપૂર્ણ બંધ કરાવ્યું. આ રીતે હું દર માસે 1 વર્ષ સુધી દોશી સાહેબ પાસે દવા લેવા આવતો-જતો રહ્યો.

     આ પછી દોશી સાહેબે તા.19-5-2001 ના સિટી સ્કેન રિપોર્ટના કમ્પેરિટિવ રિપોર્ટ કઢાવવા મને સૂચના આપતાં મેં તા. 9-08-2001ના રોજ ડૉ.શરદ આર. શાહ (એમ.ડી.) મેડીકેર, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે સોનોગ્રાફી કરાવી. સદરહુ
સોનોગ્રાફી રિપોર્ટમાં શ્રી શાહ સાહેબે જણાવ્યું કે તા. 19-5-2001ના સિવિલ હોસ્પિટલના સિટી સ્કેન રિપોર્ટમાં ડાબી બાજુમાં બરોળમાં કુલ કેટલી ગાંઠો અને કેટલી સાઇઝની છે તે સ્પેસિફિક બતાવેલ નથી જેથી કમ્પેરિટિવ રિપોર્ટ આપવો મુશ્કેલ છે. ડૉ. શરદ શાહ સાહેબના ઉક્ત તા. 9-8-2001ના સોનોગ્રાફી રિપોર્ટમાં ડાબી પાંસળી માં બરોળમાં 7 થી 8 નાની ગાંઠો તથા એક મોટી 20 MM ની ગાંઠ છે તેમ બતાવેલ. આ રિપોર્ટ મેં ડૉ. પ્રદીપ દોશી સાહેબ પાસે જઈને બતાવતા તેઓશ્રીએ મારી દવા ચાલુ રાખી અને ત્યારબાદ ફરી થોડા મહિના પછી ફરી સોનોગ્રાફી કરાવવાનું જણાવતાં મેં ફરી તા. 27-11-2001ના રોજ ડૉ. શરદ શાહ પાસે સોનોગ્રાફી કરાવતાં તેઓશ્રીના ઉક્ત સોનોગ્રાફી રિપોર્ટમાં જણાવ્યા મુજબ તા. 9-8-2001ના અગાઉના રિપોર્ટમાં કોઈ ફેરફાર નથી એટલે જેમ અગાઉના રિપોર્ટમાં જે ગાંઠો હતી તેમાં કોઈ વધ-ઘટ થયેલ નથી. આ રિપોર્ટ ફરી મેં ડૉ. પ્રદીપ દોશી સાહેબને બતાવતાં તેઓ સાહેબે મારી દવા ચાલુ રાખી. ત્યારબાદ મારા ગળામાં બહું જ ગળફા આવતાં મેં ડૉ.દોશી સાહેબને વાત કરતા તેઓશ્રીએ ગળફાનો ટેસ્ટ કરાવવા જણાવતાં ઉક્ત ટેસ્ટ પણ મેં ડૉ. શરદ શાહ પાસે તા. 3-12-2001ના રોજ કરાવતાં તે રિપોર્ટ NILઆવ્યો. અને આ રિપોર્ટ મેં ડૉ.દોશી સાહેબને બતાવતાં તેઓશ્રીએ આપવાપાત્ર દવા આપવાનું ચાલુ રાખ્યું. ત્યારબાદ ફરી થોડો સમય જતાં ફરી ડૉ.દોશી સાહેબે સોનોગ્રાફી-કમ્પેરિટિવ રિપોર્ટ કઢાવવાનું જણાવતાં મેં ફરી
ત્રીજી વખત તા.20-8-2002ના રોજ સોનોગ્રાફી ડૉ. શરદ શાહ પાસે કરાવતાં ઉક્ત રિપોર્ટમાં બરોળમાં હાલ 3 ગાંઠો છે જે નાની છે અને મોટી ગાંઠ 12 MM.ની છે. અને આ રિપોર્ટ મેં ડૉ. પ્રદિપ દોશી સાહેબને જોવા આપતા તેઓને પ્રોગ્રેસ હોવાનું લાગ્યું કારણ કે મારી ડાબી બાજુમાં પાંસળીની બરોળમાં 7 થી 8 નાની ગાંઠોના બદલે ફક્ત 3 ગાંઠો નાની રહેલી છે અને મોટી ગાંઠ જે 20 MMની હતી તેના બદલે 12 MMની થઈ ગઈ છે. એટલે ડૉ. દોશી સાહેબની જે હોમિયોપથિક્ની દવા હવે દર 15 દિવસે લેવામાં આવે છે તેનાથી મને ફાયદો થયો છે. અને હાલ આ દવા દર 15 દિવસે ચાલુ છે. તેમજ તે સિવાય હું ફોર્ટની સોરબીટેટ ગોળી પણ દિવસે બે-ત્રણ વખત લઉં છું. તેમજ હું ડૉ. દોશી સાહેબની સૂચના મુજબ બધી જાતની ખાવા-પીવાની ખાવા-પીવાની ખોરાકની બધી વસ્તુમાં 1 વર્ષ 7 માસથી ચરી પાળું છું. તે હાલ પણ ચાલુ છે. હાલમાં ડૉ. દોશી સાહેબની દવા ચાલુ છે અને તેનાથી મને ઘણો ફાયદો છે. ભગવાન ડૉ. પ્રદીપ દોશી સાહેબ, હોમિયોપથિસ્ટ અને એક્યુપંક્ચરિસ્ટ્ના હાથને જશ આપે અને તેમનું આયુષ્ય લાંબુ કરે અને તેવી રીતે મારી બરોળમાં બીજી જે કંઈ બાકી ગાંઠો છે તે ગાંઠો પણ દવાથી ઓગળી નષ્ટ પામે એવી પ્રભુ આગળ પ્રાર્થના છે.

     વધુમાં મને ડાબા પગની જાંગમાં પરૂ થતાં મેં સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતાં ત્યાંના ડૉ.કંથારીયા(એમ.એસ.) ની સલાહ મુજબ મારો USG AB, DOM, FNAS રિપોર્ટ કઢાવતાં અને પરૂમાંથી પાણી તથા ગળામાંથી પાણી કાઢી ટેસ્ટ કરાવતાં તેમની લેબોરેટરીના તા.7-10-2001 ના રિપોર્ટ મુજબ ટી.બી.ના લક્ષણો માલુમ પડતા હોવાનું જણાયેલ છે. જે રિપોર્ટ પણ મેં માન.શ્રી ડૉ.પ્રદીપ દોશી સાહેબને બતાવી વંચાવેલ છે. અને હાલમાં જાંગમાં પરૂ સૂકાઈ જતાં થોડી નાની સી ગાંઠ બની ગયેલ છે જે હકીકત પણ ધ્યાને લેવા વિનંતી છે. અને આ માટે પણ મારી ટ્રીટ્મેન્ટ કરવા માટે જે દવા આપવાપાત્ર હોય તે દવા પણ આપવા વિનંતી છે. બસ એજ ખુદા હાફેઝ.

Diseases discription Top Vedio
         

કાર્ડીઆક એન્લાર્જમેન્ટ

- લીલાવતીબેન શેઠ, વડોદરા

 

માન.શ્રી ડૉ. પ્રદીપભાઇ દોશી સાહેબ,

     જત શ્રીમતી લીલાવતીબેન રતિલાલ શેઠની લગભગ 3 માસથી આપશ્રીની દવા ચાલે છે. અહીંના ડૉક્ટરે છેલ્લી કક્ષામાં તેમની તબિયત લાવી દીધી હતી, જે તમે ચાર જ દિવસમાં બધી તકલીફો મટાડી દીધી હતી. આપે જ  મને રતિલાલ શેઠને પણ જીવતદાન આપ્યું હતું જે બદલ હાર્દિક આભાર, કોટિ કોટિ નમસ્કાર.

                                                                 .- રતિલાલ શેઠ, વડોદરા   

Diseases discription Top Vedio
         

કોન્ફિસ્ટ્રેન્થ

- ભરત શાહ

 

માનનીયશ્રી પ્રદીપભાઇ દોશી,
     આપે આપેલ કોંન્ફિસ્ટ્રેન્થ દવાના ડ્રોપ્સથી મને ખૂબ જ ફાયદો થયેલ છે. મારામાં વિચારશક્તિ તથા હું ખૂબ જ નરવસ થયેલ અને મને મારા મગજ ઉપર ખૂબ જ ભાર લાગતો હતો અને ટેન્શનના કારણે હું કોઈ નિર્ણય લઈ શકતો ન હતો. જ્યારથી મેં ટ્રાયલ માટે લીધેલી આ દવા આટલું કામ કરશે તે મને ખબર જ નહીં. હવે મને થાય છે કે આ દવાથી મને સ્ટેમીના તથા યાદશક્તિ અને તરવરાટ રહે છે, આળસ આવતી નથી.
     મેં મારી છોકરીઓને પણ આ દવા પીવડાવી છે. તેઓમાં પણ ચેતન રહ્યાં કરે છે.

                                                        - ભરત સી. શાહ, અમદાવાદ.

Diseases discription Top Vedio
         
 
Copyright © All right reserved by www.drpradipdoshi.com